જીરુમાં ટ૫ક ૫ઘ્‍ધતિ

જીરુમાં ટ૫ક ૫ઘ્‍ધતિ
ડ્રીપર પ્રવાહદર ૨ લીટર પ્રતિ કલાક
બે ડ્રીપર વચ્ચેનું અંતર ૦.૪૦ મીટર
બે લેટરલ અંતર ૦.૬૦ મીટર
ડ્રીપ ચલાવાવનો સમય ૨ કલાક
બે પિયત વચ્ચેનો સમયગાળો ૪ દિવસ