જમીનની તૈયારી
જમીનની તૈયારી બાજરીના વાવેતર માટે અગત્યનું પાસું છે જેના માટે ઠેફા વગરની ભરભરી જમીન તૈયાર કરવા માટે
- હળની એક ખેડ અને કળીયાની બે થી ત્રણ ખેડ જમીનમાં પાસ તૈયાર થાય તેવી બનાવાવી
- ૪૫ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ચાસ ખોલવા.
- હેકટરે ૧૦ ટન કહોવાયેલ છાણીયુ ખાતર પ્રાથમિક ખેડ ૫હેલા નાખી અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ભરવુ.
બાજરો