બી.એસ.સી. (ઓનર્સ) હોર્ટીકલ્ચર

કોલેજ નું નામ: બાગાયત મહાવિદ્યાલય - જુનાગઢ
સ્થળ: બાગાયત મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી - જુનાગઢ
પ્રવેશ લાયકાત: બાગાયત મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં ફિજીક્સ , કેમેસ્ટ્રી તથા બાયોલોજી (B ગ્રુપ / AB ગ્રુપ ) સહિત અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્યના અન્ય માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
ચાલુ વર્ષની ગુજકેટ કે તેની સમકક્ષ રાજ્ય સરકાર દ્વારા વખતો વખત માન્ય કરાયેલ પરીક્ષા આપેલ હોવી જોઈએ.
કુલ બેઠકો: ૯૬
ફી (રૂપિયામાં): છોકરાઓ માટે છોકરીઓ માટે
૧૩૭૦૦ (with deposit) ૮૭૦૦ (with deposit)

બાગાયત