બી.એસસી.(ઓનર્સ) એગ્રીકલ્ચર

કોલેજ નું નામ:

૧. કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ

૨. કૃષિ મહાવિદ્યાલય - મોટા ભંડારિયા (અમરેલી)

૩. અસ્પી કૃષિ મહાવિદ્યાલય - ખાપટ (પોરબંદર)

૪. કૃષિ મહાવિદ્યાલય - મોરબી (હાલ જૂનાગઢ)

૫. કૃષિ મહાવિદ્યાલય - જામનગર (હાલ: તરઘડીયા, રાજકોટ)

સ્થળ:

૧. કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી - જુનાગઢ

૨. કૃષિ મહાવિદ્યાલય - મોટા ભંડારિયા (અમરેલી)

૩. અસ્પી કૃષિ મહાવિદ્યાલય, આદિત્યાના રોડ - ખાપટ (પોરબંદર)

૪. કૃષિ મહાવિદ્યાલય - મોરબી (હાલ જૂનાગઢ)

૫. કૃષિ મહાવિદ્યાલય - જામનગર (હાલ: તરઘડીયા, રાજકોટ)

પ્રવેશ લાયકાત:

કૃષિ મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં ફિજીક્સ, કેમેસ્ટ્રી તથા બાયોલોજી (B ગ્રુપ / AB ગ્રુપ ) સહિત અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્યના અન્ય માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

ચાલુ વર્ષની ગુજકેટ કે તેની સમકક્ષ રાજ્ય સરકાર દ્વારાوقاتوقات માન્ય કરાયેલ પરીક્ષા આપેલ હોવી જોઈએ.

કુલ બેઠકો:

૧. કૃષિ મહાવિદ્યાલય - જુનાગઢ (૧૬૭)

૨. કૃષિ મહાવિદ્યાલય - મોટા ભંડારિયા (અમરેલી) (૮૭)

૩. અસ્પી કૃષિ મહાવિદ્યાલય - ખાપટ (પોરબંદર) (૬૪)

૪. કૃષિ મહાવિદ્યાલય - મોરબી (હાલ જૂનાગઢ) (૩૩)

૫. કૃષિ મહાવિદ્યાલય - જામનગર (હાલ: તરઘડીયા, રાજકોટ) (૩૩)

ફી (રૂપિયામાં): છોકરાઓ માટે છોકરીઓ માટે
૧૩૭૦૦ (with deposit) ૮૭૦૦ (with deposit)