1 - ઓછા પિયતે પાકતી ઘઉંની જાત કઈ છે.?
જવાબ : ઓછા પાણીએ થતી બિનપિયત વિસ્તાર માટે ઘઉંની ભલામણ જાતો જીડબલ્યુ-૧ અને જીડબલ્યુ-૨ છે.
2 - ઘઉંમાં નીંદામણ માટે કઈ કઈ દવા વાપરવી.
જવાબ : ઘઉંના પાકમાં નીંદામણ માટે પ્રિઈમરજન્સ તરીકે પેન્ડીમીથાલીન દવા ૦.૫૦-૧.૦ કિ.ગ્રા./હે. મુજબ આપવી અને વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે હાથ નીંદામણ કરવું અથવા પોસ્ટ ઈમરજન્સ તરીકે ૨,૪ ડી સોડીયમ સોલ્ટ દવા ૦.૯૬ કિ.ગ્રા. /હે. વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે તથા બે હાથ નીંદામણ કરવા.
ઘઉં