જમીન ની તૈયારી
જમીનની તૈયારી :
ચોમાસુ પાકની કાપણી પછી ર-૩ ખેડ કરી જડીયા તેમજ મુળિયા વીણી દૂર કરી સમાર મારી જમીનને સમતલ કરવી. જમીન ભાસ્મિક હોય તો હેકટર દીઠ ૧ ટન ચીરોડી(જીપ્સમ) ચોમાસા પહેલા આપવું. વધુ ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેકટરે ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર પાયામાં નાખવું જરૂરી છે.
ઘઉં