જમીન અને આબોહવા
જમીન :
ગુજરાતમાં મધ્યમ ઊંડાઈની કાળી જમીન,કાંપ વાળી ,ગોરાડું,રેતાળ,જેવી વિવિધ પ્રકારની જમીનમાં ઘઉંનો પાક ઉગાડાય છે. બિનપિયત ઘઉંને જ્યાં નિતાર ઓછો હોય એવી જમીન માફક આવે છે.
આબોહવા:
ઠંડી અને સુકી ઋતું ઘઉંના પાકને અનુકુળ આવે છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર વિસ્તાર માં ઘઉંનું વાવેતર ઓકટોબર થી ડીસેમ્બર માસ ના પ્રથમ પખવાડિયા માં કરવામાં આવે છે અને કાપણી ફેબ્રુઆરી થી માર્ચ મહિના દરમ્યાન કરવામાં આવે છે.
ઘઉં