ઘઉંના પાકમાં ટ૫ક ૫ઘ્‍ધતિ

ઘઉંના પાકમાં ટ૫ક ૫ઘ્‍ધતિ
ડ્રીપર ડિસ્ચાર્જ ૧૪ લીટર પ્રતિ કલાક
બે ડ્રીપર વચ્ચેનું અંતર ૧ મીટર
બે લેટરલ અંતર ૧.૮૦ મીટર

માસ પિયત ની સંખ્યા ચાલવવા નો સમય બે પિયત વચ્ચેનું અંતર
નવેમ્બર ૧ બેઠું પિયત વાવણી કર્યા પછી તરત
ડીસેમ્બર ૩ ૪ કલાક ૪૫ મિનીટ ૧૦ દિવસ
જાન્યુઆરી ૫ કલાક ૪૦ મિનીટ ૬ દિવસ
ફેબ્રુઆરી ૩ ૫ કલાક ૪૦ મિનીટ ૯ દિવસ