બાગાયત પોલીટેકનીક

કોલેજ નું નામ: બાગાયત પોલીટેકનીક - જુનાગઢ
સ્થળ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટી - જુનાગઢ
પ્રવેશ લાયકાત: ધોરણ -૧૦ (SSC) ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ.
કુલ બેઠકો: ૪૪
ફી(રૂપિયામાં): છોકરાઓ માટે છોકરીઓ માટે
૧૮૬૦ (with deposit) ૧૩૪૦ (with deposit)

બાગાયત