ઘઉં ની જાતો ની સરખામણી કરવાનો અખતરો
| ઘઉં ની જાતો ની સરખામણી કરવાનો અખતરો | ||
| ખેડૂતનું નામ | રમેશભાઈ બાલુભાઈ | |
| ગામ: | મુ. બાબાપુર તા/જી. અમરેલી | |
| અભ્યાસ : | બી.એ. એલ.એલ.બી. | |
| જમીન : | ૭.૫ હેકટર | |
| અભિપ્રાય : ૧ - છારવાળા પાણીની અસર જી ડબલ્યુ - ૩૬૬ માં જોવા ન મળી. ૨ - ઘઉંની ડૂંડીની લંબાઈ લોક-૧ કરતા મોટી જોવા મળી. | ||
| આ અખતરાથી તેને પ્રતિ હેકટર રૂા. ૧૫૩૯૪/- વધારે આવક મળી. આના ઉ૫રથી તેઓ બીજા ખેડૂતોને ૫ણ તાલીમ અને ટેલીફોન ૫ર માહિતી આ૫તા થયા. આમ તેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-અમરેલીના એક સારા સં૫ર્ક ખેડૂત થયા. | ||
ખેડૂત સફળ ગાથા