ગુલાબની ખેતી
| આબોહવા | સૂકું અને ઠંડુ હવામાન માફક આવે છે. |
| જમીન | ફળદ્રુપ, સારા નિતારવાળી, ગોરાડું કે મઘ્યમ કાળી જમીન |
| વાવણી ઋતુ | ગુજરાતમાં ગુલાબની રોપણી માટે જૂન-જૂલાઈ માસ તેમજ ભારે વરસાદ થયા બાદ સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી. |
| વાવેતરનું અંતર | દેશી જાતોઃ ૬૦x૬૦ સે.મી., હાઈબ્રિડ જાતોઃ ૯૦x૧૫૦ સે.મી. |
| જાતો | ગ્લેડીએટર, ઈલોના, સોનિયા, મિલાન્દ, સોફીના બોરેન, લાફરાન્સ, ડબલ ડિલાઈટ, સદા બહાર, ફર્સ્ટ રેડ. |
| છટણી | રોપણી પછી ૧ વર્ષ બાદ ઓકટોબર-નવેમ્બર માસ |
| ખાતરનું પ્રમાણ | ૪૦:ર0:૪0- ના. ફો. પો. ગ્રામ/છોડ (બે હપ્તામાં) |
| પિયત | શિયાળામાં ૫ થી ૬ દિવસે અને ઉનાળામાં 3 થી ૪ દિવસે |
| જીવાત | રેડસ્કેલ, માઈટસ, મિલિબગ, થ્રિપ્સ, ખપેડી, તડતડીયા, હેલીયોથીસ વિગેરે |
| ઉત્પાદન/ હેકટર | ૬ થી ૭ લાખ દાંડીવાળા ફૂલ (કટ ફલાવર્સ) ૮ થી ૧0 ટન (છુટા ફુલ) |
ગુલાબ