તરબૂચની ખેતી

હવામાન ગરમ અને સૂકું હવામાન માફક આવે છે. હિમથી આ પાકને ખૂબ જ નુકસાન થાય છે.
જમીન તરબૂચની ખેતી બધા જ પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેમાંય નદીના ૫ટની રેતાળ જમીનમાં ફળોનું ઉત્પાદન વિશેષ મળે છે. ગોરાડુ જમીનમાં ૫ણ સફળતાપૂર્વક આ પાક લઈ શકાય છે.
જાતો અશાઈ પામેટો, સુગર બેબી, અરકા જયોતિ, અરકા મજાક, દૂર્ગા મીઠા, દૂર્ગાપૂર કેસર, ઈમ્‍પ્રુવડ શી૫ર, સ્પેશિયલ નં.-૧
બીજનો દર ૩ કિ.ગ્રા./હેકટર
રો૫ણી સમય ફેબ્રુઆરી-માર્ચ માસ દરમ્‍યાન
અંતર ર×૧ મીટર
ખાતર રાસાયણિક ખાતર કિ.ગ્રા./હેકટર
છાણીયું ખાતરનાઈટ્રોજનફોસ્‍ફરસપોટાશ
૩૦૦ થી ૪૦૦ કવીન્‍ટલ૫૦૫૦૫૦
પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે
ઉત્પાદન ૪૦થી ૫૦ ટન/હેકટર