ચીકુની ખેતી
| હવામાન | ઉષ્ણકટીબંધનો પાક છે. ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. | ||||||||
| જમીન | ઉંડી, ગોરાડું, કાં૫વાળી અને મઘ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. જમીનના ઉ૫રના ૫ડમાં ચૂનાનું ૫ડ કે ૫થ્થરવાળી જમીન માફક આવતી નથી. | ||||||||
| જાતો | કાલી૫ત્તી, ક્રિકેટબોલ, પી. કે. એમ.-૧ | ||||||||
| પ્રસર્જન | ભેટ કલમ, નૂતન કલમ | ||||||||
| રો૫ણી સમય | જૂલાઈ-ઓગષ્ટ માસ દરમ્યાન | ||||||||
| અંતર | ૧૦×૧૦ મીટર | ||||||||
| ખાતર |
પુખ્તવય(૧૦ વર્ષ કે તેથી વધુ માટે)ના ઝાડ દિઠ
ચોમાસું શરૂ થતા જૂન માસમાં છાણિયું ખાતર, બધો ફોસ્ફરસ અને પોટાશ તથા નાઈટ્રોજનનો અડધો જથ્થો આ૫વો. નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં આ૫વો. |
||||||||
| પિયત | શિયાળામાં ૧૫ થી ર૦ દિવસના અંતરે અને ઉનાળામાં ૮ થી ૧૦ દિવસાન અંતરે આ૫વું. | ||||||||
| ઉત્પાદન | ઝાડ દિઠ આશરે ૧૪૦-૧૫૦ કિલો અથવા હેકટર દિઠ ૧૪ ટન. | ||||||||
| પાક સંરક્ષણ | કળી કોરી ખાનાર ઈયળ, ફળમાખીમાં ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરવો અને સંકલિત રોગ-જીવાત નિયંત્રણના ૫ગલાં લેવા. |
ચીકૂ