વાવેતર અંતર

ડીટરમીનેટ (નિયંત્રિત વૃઘ્‍ધિવાળી) જાતો માટે ૭પ × ૬૦ અથવા તો ૭પ × ૪પ સે.મી. ના અંતરે ફેરરોપણી કરવી. જયારે ઈન ડીટરમીનેટ જોતો (અનિયંત્રિત વૃઘ્‍ધિવાળી) જાતો માટે ૯૦ × ૬૦ સે.મી. નાં અંતરે ફેરરોપણી કરવી.