વાવેતર સમય તથા ફેરરોપણી

  ધરૂવાડીયામાં ધરૂનું વાવેતર ચોમાસુ પાક માટે જુન માસ, શિયાળુ પાક માટે ઓગસ્‍ટ-સપ્‍ટેમ્‍બર માસ માં વાવેતર કરવું. ઉનાળુ ઋતુમાં આ પાકનુ વાવેતર ન કરવું.  ટમેટાના ધરૂ જયારે ૩૦ થી ૩પ દિવસના થાય ત્‍યારે ફેરરોપણી કરવી. ચોમાસુ પાક માટે જુલાઈમાં તથા શિયાળુ પાક માટે સપ્‍ટેમ્‍બર-ઓકટોબર  માસમાં ફેરરોપણી કરવી.