ટમેટાની સુધારેલ જાતો

(અ)

નિયંત્રિત વૃધ્ધિવાળી જાતો (ડીટરમીનેટ ગ્રુપ)

:

જૂનાગઢ ટમેટા-૩, ગુજરાત ટમેટા-ર, ગુજરાત આણંદ ટમેટા -૩, ગુજરાત આણંદ ટમેટા -૪, ગુજરાત ટમેટા-૬ અને ગુજરાત ટમેટા-૭

(બ)

અનિયંત્રિત વૃઘ્‍ધિવાળી જાતો

(ઇન ડીટરમીનેટ ગ્રુપ)

:

પુસા ગૌરવ, પુસા રૂબી, અરકા વિકાસ, અરકા આહુતિ, ગુજરાત ટમેટા-૧,

(ક)

હાઈબ્રીડ જાતો

:

એમ ટી એચ - ૬, એન એ - પ૦૧, એન એ - ૬૦૧, ભાગ્‍યા , ડી વી આર ટી-ર અને બી એસ એસ - ૪૮૮