વીણી તથા ઉત્પાદન
ટમેટાનાં પાકમાં પ્રથમ વીણી ૭૦ થી ૭પ દિવસે આવે છે. જયારે ટમેટાનો રંગ લીલામાથી રતાશ પડતો થાય ત્યારે વીણી કરવી. નિયંત્રિત વૃઘ્ધિના ગ્રુપમાં ૧૦ થી ૧ર વીણી આવે છે. જયારે અનિયંત્રિત વૃઘ્ધિના ગ્રુપમાં ૧પ થી ર૦ વીણી આવે છે. ટમેટાનું સરેરાશ ઉત્પાદન રપ થી ૩૦ હજાર કિલો પ્રતિ હેકટરે મળે.
ટામેટા