અન્ય માવજત

રવિ ઋતુમાં રીંગણીમાં ફૂલ બેસતી વખતે  ર-૪ ડી ૪ પીપીએમ નો પ્રથમ છંટકાવ કરવો ત્‍યારબાદ બીજો છંટકાવ ત્રણ અઠવાડીયા પછી કરવાથી રીંગણીમાં ફળ બેસવાનું પ્રમાણ વધે છે. અને પરિણામે ઉત્‍પાદનમાં વધારો થાય છે.