રીંગણની વીણી અને ઉત્પાદન

રીંગણની જાત પ્રમાણે પ્રથમવીણી ફેરરોપણી બાદ ૬૦ થી ૭૦ દિવસે આવે છે. અઠવાડીયામાં બે વીણી કરવી. સામાન્‍ય રીતે ર૦ થી રર વીણી કરવી. રીંગણનું હેકટરે સરેરાશ ઉત્પાદન રપ થી ૩૦ ટન મળે છે.