નિંદામણ નિયંત્રણ
પાકની શરૂઆતની અવસ્થામાં જરૂર પ્રમાણે ૩ થી ૪ વખત આંતરખેડ કરવી તેમજ જરૂરીયાત મુજબ પ થી ૬ નિંદામણ કરવાં. મજુરોની અછત હોય તો ફેરરોપણી પહેલા પેન્ડીમેથાલીન નિંદણ નાશક દવા ૦.પ કિલો એ.આઈ./હે. (૪૦ મિ.લી. / ૧૦ લીટર) + ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત નિંદામણ કરવાની ભલામણ છે.
રીંગણ