રીંગણની સુધારેલ જાતો

સુધારેલ જાતો

:

 

ગોળ ફળની જાતો

:

ગુજ. લીલા ગોળ રીંગણ-૧, ગુજ. નવસારીગોળ રીંગણ-૧, ગુજ. જુનાગઢ રીંગણ-૩ અને ગુજ. ગોળ રીંગણ-૫

લાંબા તેમજ લંબગોળ ફળની જાતો

: 

ગુજ. લાંબા રીંગણ-૧ગુજ. લંબગોળ રીંગણ-૧, ગુજ.જુનાગઢ રીંગણ-૨ અને ગુજ. જુનાગઢ લાંબા રીંગણ-૪

હાઈબ્રીડ જાતો

:

 

 

 

જી.બી.એચ.-૧, જી.બી.એચ.-ર, પુસા હાઈબ્રીડ-પ, પુસા હાઈબ્રીડ-૬,જી.એ.બી.એચ.-૩ અને જી.જે.બી.એચ.-૪