શેરડીની સુધારેલ જાતો
અ.વહેલી પાકતી જાતો
કો.૭૭પ કો.૬૮૦૬, કોસી ૬૭૧, કો. ૮૩૩૮, કો.૮૭ર૬૩, ગુજરાત શેરડી-૩ (કો એન. ૯પ૧૩ર), ગુજરાત શેરડી-૪ (કો.એન ૦૩૧૩૧), ગુજરાત શેરડી-પ (કો.એન ૦પ૦૭૧), જી એન એસ- ૮ (કો.એન ૦૭૦૭ર) અને જી એન એસ- ૯ (કો.એન ૦૯૦૭ર)
બ.મધ્યમ અને મોડી પાકતી જાતો
કો.૭૯૧, કો.૬૩૦૪, કો.એન.૭પર૭, કો.એલ.કે.૮૦૦૧, ગુજરાત શેરડી-૧ (કો એન. ૯૧૧૩ર), ગુજરાત શેરડી-ર (કો એન. ૮પ૧૩૪), ગુજરાત શેરડી-૬ (કો એન ૦પ૦૭ર), ગુજરાત શેરડી-૭ (કો એન ૦૪૧૩૧) અને જી એન એસ- ૧૦ (કો.એન ૧૩૦૭૩)
* જેમાં કો. ૭૯૧ દરીયાકાંઠા વિસ્તાર માટે સારી જાત છે.
* કો. એન. ૭૬૦ર પાણી ભરાઈ રહેતા વિસ્તાર માટે સારી જાત છે.
ક. મધ્યમ મોડી પાકતી જાતો
મધ્યમ મોડી પાકતી જાતોમાં કો. ૬ર૧૭પ સારી જાત છે.
શેરડી