કાપણી અને સંગ્રહ
શેરડી પરીપકવ થયે સમયસર કાપણી કરવી. અપરીપકવ તથા વધુ પરીપકવ શેરડીમાં સુક્રોઝનું પ્રમાણ ઘટે છે.સામાન્ય રીતે આખા ખેતરમાં પાક પીળો દેખાય, ઉપસી આવેલી આંખો દેખાય, સાંઠા ઉપર ટકોર મારતા ધાતુ જેવો રણકાર સંભળાય, બ્રિકસનો આંક ૧૮ કે તેથી વધુ જણાય ત્યારે કાપણી કરવી.
શેરડી