જમીન ની તૈયારી
શેરડીને મધ્યમ કાળી, ગોરાડુ અને ઉંડી જમીન માફક આવે છે. શેરડીનું ભારે કાળી જમીનમાં વાવેતર કરવું હોય તો નીતારની સારી વ્યવસ્થા કરી માફસર પિયત કરવામાં આવે તો આવી જમીનમાં પણ સફળતાપૂર્વક શેરડીનો પાક લઈ શકાય છે. ટ્રેકટર અથવા બળદથી ચાલતા લોખંડી હળથી ર૦ થી રપ સે.મી. ઉંડી ખેડ કરી માટીના ઢેફા ભાંગી નાખવા અને જમીન સમતળ/ ભરભરી બનાવવી.
શેરડી