વાવણી અંતર
વાવણી અંતર સામાન્ય રીતે જમીનની ફળદૂ્રપતા તથા જમીનના પ્રકાર પર આધાર રાખે છે. બિન પિયત ખેતી માટે ૯૦ સે.મી. × ૬૦ સે.મી. અને પિયત ખેતી માટે ૧ર૦ સે.મી. × ૭પ સે.મી.ના અંતરે વાવણી કરવી. જીસીએચ-પ માટે ૧પ૦ સે.મી. × ૭પ સે.મી. અને જીસીએચ-૭, જીસીએચ-૯ ના વધારે ઉત્પાદન માટે ૧પ૦ સે.મી. × ૧ર૦ સે.મી. વાવણી અંતર રાખવું. પછી ૧૦-૧ર દિવસમાં બધાંજ ખાલા બીજ વાવીને પૂરી દેવા તથા ખાલા દીઠ એકજ છોડ રાખવો જેથી તેનો સારો વિકાસ થાય તથા ડાળીઓ વધુ ફુટે.
દિવેલા