ગુજરાત તલ ૧૧

ગુજરાત તલ ૧૧ - Gujarat Til 11

૧. બહાર પાડ્યાનું વર્ષ : ૨૦૨૧
૨. દાણાનો રંગ  : કાળો
૩. બૈઢાની ગોઠવણી  : એકાંતરે એક 
૪. ભલામણ વિસ્તાર  : તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ,  બિહાર, આન્ધ્રપ્રદેશ અને તામિલનાડુ
૫. ભલામણ કરેલ ઋતુ : ઉંનાળું
૬. ઉત્પાદકતા : ૮૪૧  કી.ગ્રા./હે.
૭. પાકવાના દિવસો  : ૯૨
૮. તેલના ટકા  : ૪૭.૪૭%