ગુજરાત તલ ૬

ગુજરાત તલ ૬ /  Gujarat Til 6

૧. બહાર પાડ્યાનું વર્ષ : ૨૦૧૮
૨. ભલામણ વિસ્તાર  : સમગ્ર ગુજરાત માટે 
૩. ભલામણ કરેલ ઋતુ : ચોમાસું
૪. ઉત્પાદકતા : ૧૦૧૦ કી.ગ્રા./હે.
૫. પાકવાના દિવસો  : ૮૭
૬. તેલના ટકા  : ૪૯.૭%