બીટી કપાસની ભલામણ થયેલ જાતો

બીટી કપાસની ભલામણ થયેલ જાતો
ક્રમ બીટી કપાસ ની જાતો ઉત્પાદન કિ/હે ભલામણ કરેલ વિસ્તાર
સી.આઈ. સી. આર.બીટી -૬ (આર.એસ. ૨૦૧૩) ૨૨૩૪ ઉત્તર ઝોનની પિયત વિસ્તાર હરિયાણા અને પંજાબમાં સાકળા ગાળે વાવેતર માટે
૨. આઈ. સી.એ. આર. - સી.આઈ. સી. આર. –જી. જે. એચ. વિ.-૩૭૪ બીટી ૨૫૨૫ મહારાષ્ટ્ર
૩. આઈ. સી.એ.આર. - સી.આઈ. સી. આર. –પી.કે.વી.-૦૮૧ બીટી ૨૪૭૬ મહારાષ્ટ્ર
૪. આઈ. સી.એ. આર. - સી.આઈ. સી. આર. –રજત બીટી ૨૨૮૩ મહારાષ્ટ્ર અને પશ્ચિમ રાજસ્થાન
૫. આઈ. સી.એ. આર. - આઈ. સી.આર. સુરજ – બીટી ૨૧૪૯ સેન્ટ્રલ ઝોનના રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ
૬. આઈ. સી.એ. આર. - સી.આઈ. સી. આર. બીટી –૯ ૨૯૩૪ મહારાષ્ટ્ર
૭. આઈ. સી.એ. આર. - સી.આઈ. સી. આર. બીટી –૧૪ (CPT-2) ૨૬૯૯ મહારાષ્ટ્ર
૮. પી.એ.યુ. બી.ટી.-૧ ૨૭૫૨ પંજાબ અને રાજસ્થાન

 

 

નોંધ: ઉપરોક્ત બીટી જાતો ૧૫૦ દિવસે પાકે છે (પી.એ.યુ. બી.ટી.-૧- ૧૬૦ થી ૧૬૫ દિવસે પાકે છે)

 

 

 

કપાસના પાકના વાવેતર માટે બીજ ડીલીન્‍ટેડ(રૂંવાટી વગરનું) વા૫રવું જોઈએ. થાયરમ+વીટાવેકસ અથવા કેપ્‍ટાન ર-૩ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજને ૫ટ આ૫વો ત્‍યાર બાદ વાવેતર કરવું. શરૂઆતમાં ચુસિયા પ્રકારની જીવાતોથી બચવા માટે અમેરીકન સંકર જાતો તેમજ ઈન્‍ડો અમેરીકન સ્‍થાયી જાતો માટે ઈમીડાકલોપ્રીડ (ગોચો) ૭.૫ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજને ૫ટ આ૫વો જોઈએ. સામાન્‍ય રીતે બીટી બિયારણમાં માવજત આ૫વાની જરૂરત રહેતી નથી.