તુવેર માટે વાવેતર સમય / વાવેતર અંતર / બિયારણનો દર

વાવેતર સમય : એકલ : ૧પ મી જુન થી ૧૫ જૂલાઈ સુધી

         રીલે પાક : ઓગષ્ટનું પ્રથમ અઠવાડિયું  

વાવેતર અંતર : ૯૦ x ૨૦ સે.મી.

બિયારણનો દર : ૧ર - ૧પ  કિ.ગ્રા. પ્રતિ હેકટર