તુવેરમાં જાતોની પસંદગી

જાતોની પસંદગી : જી.ટી.-૧૧૧, જી.જે.પી.-૧, બી.ડી.એન.-ર, વૈશાલી, એ.જી.ટી.-૨, જી.ટી.-૧૦૫ જી.ટી.-૧૦૪, જી.ટી.-૧૦૩, જી.ટી.-૧૦૨ અને જી.ટી.-૧૦૧
  
તુવેરની વિવિધ જાતોના ગુણધર્મો:

ક્રમ

જાત/ ગુણધર્મો

જીટી-૧૧૧

જીજેપી-૧

એજીટી-૨

વૈશાલી

બીડીએન-૨

બહાર પાડ્યાનું વર્ષ

૨૦૨૪

૨૦૧૬

૨૦૧૦

૨૦૦૬

૧૯૮૪

પાકવાના દિવસો

૧૬૩ થી ૧૯૮

૧૭૫ થી ૧૮૦

૧૭૫ થી ૧૮૦

૧૫૦ થી ૧૬૦

૧૬૦ થી ૧૭૦

છોડની ઉંચાઇ (સે.મી.)

૧૪૫ થી ૨૨૪

૧૬૫ થી ૧૭૦

૧૭૫ થી ૧૮૦

૧૧૦ થી ૧૧૫

૧૨૫ થી ૧૫૦

છોડમાં શીંગોની સંખ્યા

૨૧૨

૨૨૧

૨૫૦

૨૫૦

૧૪૫

૧૦૦ દાણાનું વજન (ગ્રામ)

૧૨.૮૮

૧૧.૭

૧૦.૫

૯.૦

૧૧

દાણાનો રંગ

સફેદ

સફેદ

સફેદ

સફેદ

સફેદ

ઉત્પાદન (કિ.ગ્રા/હે.)

૨૧૦૦ થી ૨૩૦૦

૨૦૦૦ થી ૨૧૦૦

૧૮૦૦ થી ૨૦૦૦

૧૫૦૦ થી ૧૭૦૦

૧૫૦૦ થી ૨૦૦૦