જમીન અને આબોહવા
ગોરાડુ, બેસર, મધ્યમ કાળી જમીન કે જેની નિતાર શકિત સારી હોય તેમાં તુવેરનો પાક સારો થાય છે. તુવેર એ ખરીફ ઋતુનો પાક છે. જેથી વાવણી લાયક વરસાદ થયે તેનું વાવેતર કરી શકાય છે
તુવેર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી