અડદમાં વાવેતર સમય / વાવેતર અંતર / બિયારણનો દર

વાવેતર સમય :

ઉનાળુ : ફેબ્રુઆરીના બીજા પખવાડીયાથી લઈને માર્ચના પ્રથમ પખવાડીયા સુધી

ખરીફ : જુલાઈ માસના પ્રારંભથી લઈને ૧પમી જુલાઈ સુધી

વાવેતર અંતર : ૪૫ x ૧૦ સે.મી.

બિયારણનો દર : ૧૮ - ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર