અડદમાં જમીનની તૈયારી
જમીનમાં જરૂરીયાત મુજબ ખેડ કરી અને સમાર મારી જમીન તૈયાર કરવી. જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું.
અડદ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી