અડદમાં જાતોની પસંદગી

ગુજરાત અડદ-૨, ગુજરાત અડદ-૧ અને ટી-૯

અડદની જાતોના ગુણધર્મો :

ક્રમ

જાત/ ગુણધર્મો

ગુ.અડદ-૨

ગુ.અડદ-૧

ટી-૯

 

 

૨૦૧૯

૨૦૦૪

૧૯૭૫

પાકવાના દિવસો

૭૦ થી ૮૫

૭૦ થી ૮૫

૭૫ થી ૮૦

છોડની ઉંચાઈ (સે.મી.)

૫૮ થી ૬૨

૬૪ થી ૬૮

૩૦ થી ૩૫

પોપટાની સંખ્યા

૪૦

૩૭

૨૪

૧૦૦ દાણાનું વજન (ગ્રામ)

૪.૭૬

૪.૨૦

૪.૦૦

દાણાનો રંગ  

કાળો

કાળો

કાળો

ઉત્પાદન (કિ.ગ્રા./હે.)

૧૧૦૦ થી ૧૨૦૦

૧૧૦૦ થી ૧૨૦૦

૮૦૦ થી ૯૦૦