અડદમાં જમીન અને આબોહવા

જમીન :

આ પાકો ગોરાડુ, મધ્યમકાળી અને નિતારવાળી જમીનમાં સારા થાય છે.

આબોહવા :

મગની સરખામણીએ અડદને થોડા નીચા તાપમાનની જરૂરીયાત રહે છે. આ પ્રકારનું હવામાન દરિયા કિનારાથી નજીકના વિસ્તારોમાં હોવાથી ત્યાં ઉનાળુ અડદનું વાવેતર થાય છે.