ચણામાં ખાતર વ્યવસ્થાપન
જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું (૮૭ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૧૦ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેક્ટરે). જો સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં હેકટરે ર૦ કિ.ગ્રા. સલ્ફર પાયાના ખાતર તરીકે આપવું.
ચણા