ચણામાં વાવેતર સમય / વાવેતર અંતર / બિયારણનો દર

વાવેતર સમય :

પિયત : ૧પ ઓકટોબર થી ૧પ નવેમ્બર સુધી

બિનપિયત : ઓકટોબરના છેલ્લા અઠવાડિયાથી

વાવેતર અંતર :

પિયત : ૪૫ x ૧૦ સે.મી.

બિનપિયત : ૩૦ x ૧૦ સે.મી.

બિયારણનો દર :

દેશી ચણા : ૬૦ - ૭૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર

કાબુલી ચણા : ૧૦૦ - ૧૨૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર