ચણામાં જાતોની પસંદગી

જાતોની પસંદગી : 

દેશી ચણાની જાતો: ગુજરાત જૂનાગઢ ચણા – ૩, ગુજરાત ચણા – પ, ગુજરાત જૂનાગઢ ચણા – ૬, ગુજરાત ચણા – ૭  અને ગુજરાત ચણા – ૮

કાબુલી ચણાની જાતો : ગુજરાત કાબુલી ચણા – ૧ અને ગુજરાત કાબુલી ચણા – ૨

ચણાની જાતોના ગુણધર્મો :

 

ક્રમ

જાત/ ગુણધર્મો

દેશી ચણાની જાતો

કાબુલી ચણાની જાતો

જીજેજી-૩

જીજી-૫

જીજેજી-૬

જીજી-૭

જીજી-૮

જીકેજી-૧

જીકેજી-૨

બહાર પાડ્યાનું વર્ષ

૨૦૦૮

૨૦૧૪

૨૦૧૫

૨૦૨૧

૨૦૨૩

૨૦૨૧

૨૦૨૩

જાતનો પ્રકાર

બિનપિયત

પિયત

બિન

પિયત

બિન

પિયત

પિયત અને બિનપિયત

પિયત અને બિનપિયત

પિયત

પાકવાના દિવસો

૯૮ થી ૧૦૦

૧૦૦ થી ૧૦૩

૧૧૦ થી ૧૧૨

૮૦ થી ૧૧૧

૯૫ થી ૧૧૭

૯૩ થી ૧૧૭

૧૦૨ થી ૧૧૯

છોડની ઉંચાઈ (સે.મી.)

૩૫ થી ૪૦

૪૮ થી ૫૨

૪૫ થી ૫૦

૩૭ થી ૮૦

૪૬ થી ૭૮

૪૦ થી ૮૦

૫૧ થી ૭૯

પોપટાની સંખ્યા

૩૫ થી ૪૦

૫૦ થી ૬૫

૩૫ થી ૪૦

૨૪ થી ૬૯

૩૩ થી ૧૧૩

૧૭ થી ૭૦

૨૯ થી ૭૧

૧૦૦ દાણાનું વજન (ગ્રામ)

૨૨ થી ૨૪

૨૦ થી ૨૨

૨૧ થી ૨૩

૨૪.૭ થી ૩૦.૭

૧૭.૭ થી ૨૩.૧

૪૦.૭ થી ૪૯.૯

૩૧.૩ થી ૪૨.૭

દાણાનો રંગ   

પીળો

કથ્થાઇ

ઘાટો કથ્થાઇ

પીળાશ પડતો આછો કથ્થાઇ

આછો કથ્થાઇ

સફેદ

સફેદ

ઉત્પાદન (કિ.ગ્રા./હે.)

 

પિયત

-

૨૫૦૦ થી ૨૭૦૦

-

-

૨૮૧૪

૨૦૦૦ થી ૨૫૦૦

૨૧૦૦ થી ૨૫૦૦

બિનપિયત

૧૫૦૦ થી ૧૬૦૦

-

૧૮૦૦ થી ૨૦૦૦

૧૬૦૦ થી ૨૬૦૦

૨૦૧૭

૧૨૦૦ થી ૧૪૦૦

-