મગમાં ભલામણો
(૧) મગના ઉત્પાદન ઉપર એમોનિયમ મોલીબ્ડેટ અને રાઈઝોબિયમ કલ્ચરની અસર :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-આબોહવાકીય વિસ્તારના ઉનાળુ મગ ઉગાડતા ખેડૂતોને એમોનિયમ મોલીબ્ડેટ (૧.૦ ગ્રામ/ કિ.ગ્રા. બીજ) + રાઈઝોબિયમ કલ્ચર (૩૦ ગ્રામ/ હેક્ટર બીજ) ઉપરાંત ખાતરની ભલામણ કરેલ માત્રા (૨૦:૪૦ નાઈટ્રોજન:ફોસ્ફરસ કિ.ગ્રા./હેકટર) સાથે બીજની સારવાર કરવાની સલાહ આપવામાં આવે છે.
મગ