મગમાં જાતોની પસંદગી

જાતોની પસંદગી :

ગુજરાત મગ-૧૦, ગુજરાત મગ-૭, ગુજરાત મગ-૬, ગુજરાત આણંદ મગ-૫ અને ગુજરાત મગ-૪

મગની જાતોના ગુણધર્મો :

ક્રમ

જાત/ ગુણધર્મો

ગુ.મગ-૧૦

ગુ.મગ-૭

ગુ.મગ-૬

ગુ.આ.મગ-૫

(ઉનાળું)

ગુ.મગ-૪

બહાર પાડ્યાનું વર્ષ

૨૦૨૩

૨૦૧૯

૨૦૧૮

૨૦૧૫

૨૦૦૨

પાકવાના દિવસો

૬૫ થી ૭૦

૬૫ થી ૭૦

૬૫ થી ૭૦

૬૦ થી ૬૫

૭૦ થી ૭૫

છોડની ઉંચાઈ (સે.મી.)

૫૫ થી ૬૦

૫૦ થી ૫૫

૪૦ થી ૪૫

૪૩ થી ૪૭

૫૦ થી ૫૮

પોપટાની સંખ્યા

૩૩

૩૧

૩૦

૩૩

૩૨

૧૦૦ દાણાનું વજન (ગ્રામ)

૪.૩૩

૪.૧૮

૫.૨૫

૫.૧૦

૪.૧૪

દાણાનો રંગ      

લીલો

લીલો

લીલો

લીલો

લીલો

ઉત્પાદન (કિ.ગ્રા./હે.)

૯૫૦ થી ૧૧૦૦

૯૦૦ થી ૧૧૦૦

૯૫૦ થી ૧૦૫૦

૮૦૦ થી ૧૧૦૦

૮૦૦ થી ૯૦૦