પ્રસ્તાવના
મગ જેવા ટુંકા ગાળાના કઠોળ વર્ગના પાકો ગુજરાત રાજયમાં ખરીફ અને ઉનાળુ ઋતુમાં લેવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ ર૦ર૪-૨૫ માં મગ ૧.૩૮ લાખ હેકટરમાં વાવેતર થયેલ હતુ. જેમાંથી ઉત્પાદન ૧.૨૬ લાખ ટન તથા ઉત્પાદકતા ૯૧૪ કિલો પ્રતિ હેકટરે પ્રાપ્ત થયેલ. આ પાકના ભાવ પણ સારા મળતા હોવાથી એકંદરે ખેડુતને માત્ર અઢી થી ત્રણ માસમાં સારૂં વળતર મળે છે. મગ કઠોળ વર્ગના પાક હોવાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે.
મગ