કલ્ટીવેટર કમ પલ્વરાઈઝીંગ રોલ
કલ્ટીવેટર કમ પલ્વરાઈઝીંગ રોલરને ટ્રેકટરની પી.ટી.ઓ. શાફટ સાથે સરળતાથી જોડી શકાય છે. ખેતીના કામમાં કલ્ટીવેટર સાથે પલ્વરાઈઝીંગ રોલર વડે એકી સાથે ખેડ અને ઢેફા ભાંગી જમીનને સમતલ પણ કરી શકાય છે
વિશેષતા:
- • આ ઓજારથી ૧ર થી ૧૭ સેમી સુધી ઉંડી ખેડ કરી શકાય છે.
- • આશરે ૧૧ ટકા જેટલી રોટાવેટર કરતાં બળતણની બચત થાય છે.
- • આ ઓજારથી ૪ હેકટર/ દિવસ જેટલી કાર્યક્ષામતા મળે છે.
ખેડકાર્ય માટેના યંત્રો