પ્રોસેસિંગ/ મુલ્ય વર્ધન

કમલમ (ડ્રેગન ફ્રૂટ) માંથી જામ, જેલી તથા શરબત પણ બનાવી શકાય છે.

જો કમલમ (ડ્રેગન ફ્રૂટ)નું પ્રોસેસિંગ કરવામાં આવે તો, પાકના સારા બજારભાવ પણ મેળવી શકાય છે.