ફળો ઉતારતા સમયેની કાળજી તથા ઉત્પાદન
સમાન્ય રીતે ઓગષ્ટથી ડીસેમ્બર માસ દરમ્યાન ફળ બેસે છે. ફૂલ આવ્યાના એક મહિના બાદ ફળ લણણી/કાપણી માટે તૈયાર થઈ જાય છે જે કુલ ત્રણેક માસ સુધી ચાલુ રહે છે. આ સમય દરમ્યાન ૬ વખત ફળ ઉતારવાનું શક્ય બને છે.
એકર દીઠ આશરે ૫ થી ૬ ટન જેટલું ઉત્પાદન લઈ શકાય છે. આ ફળનો છોડ અંદાજે ૨ થી ૫ કિલો ઉત્પાદન આપે છે અને એક કિલોનો બજારભાવ ૧૫૦/- રૂપિયા જેટલો મળે છે.
કમલમ (ડ્રેગન ફ્રૂટ)ને ઉતાર્યા બાદ ૭-૧૦ અંશ સેલ્સીઅશ તાપમાને બે થી ત્રણ મહિનાના ગાળા માટે સંગ્રહ કરી શકાય છે.
ડ્રેગનફ્રુટ