પિયત વ્યવસ્થાપન
આ ફળના છોડને અન્ય પાક કરતા પાણીની જરૂરીયાત ખુબ જ ઓછી રહે છે. જો કે, વાવેતરના સમયે, ફૂલ બેસવા, ફળના વિકાસ અને ગરમ તથા સુકી આબોહવાની પરિસ્થિતિમાં પિયત જરૂરી છે.
ટપક સિંચાઈ પદ્ધતિ આ પાકને ખુબ જ અનુકુળ છે તેમજ પાણીના અસરકારક વપરાશ માટે પણ જરૂરી છે.
ડ્રેગનફ્રુટ