વાવેતર અથવા રોપણી
કમલમ (ડ્રેગન ફ્રૂટ) ની રોપણી માટે કટકાઓને પહેલા સુકા છાણ, માટી અને રેતીના ૧:૧:૨ ના મિશ્રણ ભરેલા કુંડામાં ભરીને છાંયાવાળી જગ્યાએ મુકવા.
ત્યારબાદ ખેતરમાં છોડને ૨ X ૨ મીટર અંતરે ૬૦ X ૬૦ X ૬૦ સેન્ટીમીટરના ખાડા કરીને રોપવા. આ ખાડામાં જમીન ઉપરની માટી સાથે સિંગલ સુપર ફોસ્ફેટ ૧૦૦ ગ્રામ ખાતર મિશ્ર કરી ખાડા ભરવા.
ડ્રેગનફ્રુટ