જમીન
આ પાક લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે. પરંતુ, મધ્યમ, ગોરાળું કે રેતાળ જમીન કે જેનો આમ્લતા આંક ૫.૫ થી ૭.૦ હોય, તેવી જમીનમાં આ પાક સારો થઈ શકે છે.
ડ્રેગનફ્રુટ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી