હવામાન
ઉષ્ણ કટીબધ્ધ વિસ્તાર આ પાકની ખેતી માટે શ્રેષ્ઠ છે. આ પાક લઘુતમ વાર્ષિક ૫૦૦ મીમી વરસાદવાળા સુકા વિસ્તારમાં પણ થઈ શકે છે. આ પાકને સામાન્ય રીતે ૨૦ થી ૩૦ અંશ સેલ્ફીઅસ તાપમાનની જરૂરીયાત રહે છે. પરંતુ આ પાક તાપમાનની જુદી જુદી વિવિધતામાં પણ થઈ શકે છે.
ડ્રેગનફ્રુટ