સેન્ટર ઓફ કોમ્યુનીકેશન નેટવર્ક
અત્રેના કેમ્પસ ખાતે સેન્ટર ઓફ કોમ્યુનીકેશન નેટવર્ક યોજના ચાલે છે. તે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય કિસાન સમિતિની રચના કરીતેના સભ્યોને કૃષિ અને સંલગ્ન વિષયોની માહિતી તેમજ લીડરશીપ, પ્રચાર અને સહકાર અંગેની તાલીમ આપવામાં આવે છે. ગ્રામ્ય કિસાન સમિતિના સભ્યો દ્વારા જુદી જુદી વિસ્તરણની પ્રવૃત્તિઓ જેવી કે ખેડૂત શિબિર, બહેનો માટે બેકરી તાલીમ, ફળ પરિરક્ષણ તાલીમ, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત મિત્રો માટેની રાત્રી ચર્ચા સભાઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે.
વિસ્તરણ શિક્ષણ પ્રવૃતિઓ