બેકરી શાળા
જૂનાગઢ કેમ્પસ ખાતે બેકરીશાળા ચાલે છે. જેમાં ગૃહિણીઓ પોતાના ઘરે ઉપલબ્ધ સાધનો દ્વારા શુદ્ધ અને સાત્વિક વાનગી બનાવી શકે તે માટે એક અઠવાડિયાની તાલીમ તેમજ જે વ્યક્તિ બેકરી ઉદ્યોગને વ્યાવસાયિક રીતે અપનાવવા માંગતા હોય તેને વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવા૧૫ અઠવાડિયાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
વિસ્તરણ શિક્ષણ પ્રવૃતિઓ